Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત વિધાનસભા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં કેટલીક મહત્વની ખેડૂત લક્ષી જાહેરાત કરવામાં આવી હતી જેમાં આવતી અષાઢી બીજ સુધીમાં ગુજરાતના ખેડૂતોની સવા લાખ અરજીઓ જે અત્યારે વીજ કનેક્શન માટે ચાલી રહી છે, જેની પ્રક્રિયા આવતી અષાઢી બીજ સુધી 1,25,000 ખેડૂતોને સંપૂર્ણ રીતે નોંધાયેલાની 100% કામગીરી અમારી ભાજપની સરકાર પૂર્ણ કરશે. ખેડૂતોને ખૂબ મોટો લાભ થશે. અમારા નાણા વિભાગ પર સબસીડીનો મોટો બોજો આવશે. પણ ખેડૂતો માટે અમે એ બોજો ઉપાડી લઈશું અન્ય રીતે આવક મેળવી લઈશું. પણ ખેડૂતોને ચોક્કસ મદદરૂપ થઈશું એ પણ હું આપને વિશ્વાસ આપું છુ.

બીજી પણ અગત્યની વાત અમારા કિસાન સંઘ, અમારા ખેડૂત ધારાસભ્ય અને ખાસ કરીને નર્મદા કમાન્ડ વિસ્તારના ધારાસભ્યોની લાગણી હતી કે, નર્મદા બંધનું પાણી સરદાર સરોવરમાંથી નર્મદા મેઈન કેનાલમાંથી કમાન્ડ વિસ્તારમાં છોડવામાં આવે. આજે સવારે મેં મીડિયાને કહ્યું છે અને આજે ગૃહને જણાવતા મને આનંદ થાય છે કે, પરમ દિવસે અષાઢી બીજથી નર્મદા સરદાર સરોવરના મેઈન ગેટ ખોલીને મુખ્ય કેનાલમાં પાણી વહાવવાની પણ અમે શરૂઆત કરીશું. એટલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મેઈન કેનાલ, સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ અને છેક કચ્છ સુધી જે ખેડૂતોએ વાવેતર કર્યું છે કે, વાવેતર કરવા પાણી જોઈએ છે. તે ખેડૂતોને વાવેતર કરવા માટેનું પ્રથમ પાણી અષાઢી બીજથી આપવાની શુભ શરૂઆત અમે કરીશું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ