કોરોનાન વધી રહેલા સંક્રમણ વચ્ચે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા હવે વિમાનમાં માસ્ક સરખી રીતે માસ્ક નહીં પહેરનારા યાત્રીઓ સામે આકરા પગલા લેવાની ચેતવણી આપવામાં આવી છે.
એક પરિપત્રમાં કહેવામાં આવ્યુ છે કે, એરપોર્ટમાં દાખલ થવાથી માંડીને બહાર નિકળતા સુધી દરેક વ્યક્તિએ માસ્ક પહેરી રાખવો પડશે અને જો મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિ સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન નહીં કરે તો તેને ફલાઈટમાંથી ઉતારી દેવામાં આવશે.જો કોઈ યાત્રી વારંવાર નિયમોનો ભંગ કરશે તો તેને ઉપદ્રવી મુસાફર ગણવામાં આવશે.