ભગવાન શિવના પૂજનમાં અને અભિષેકમાં બિલ્વ પત્રને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. એવુ માનવામાં આવે છે કે બિલ્વ પત્રના ત્રણ પાંદડા ત્રિનેત્રમાં રૂપમાં ભગવાન શિવની ત્રણ આંખોને ખૂબ જ પ્રિય છે. બિલ્વના પાન દ્રારા શિવની પૂજા કરવાથી શિવભક્તોના તમામ પાપોનો નાશ થાય છે. ત્યારે શ્રાવણ માસનાં છેલ્લા સોમવારે અમરનાથ ધામમાં મેનેજીંગ ટ્રસ્ટી શ્રી દીપકભાઈ પટેલના હસ્તે એક પત્તાવાળુ બિલ્વ પત્ર લગાવવામાં આવ્યું હતું.
ગુજરાતનાં કોઈ શિવાલયમાં એક પત્તાવાળુ બિલ્વ પત્ર નથી. થાઈલેન્ડે લેટેસ્ટ ટીસર્ચમાં હાઈબ્રીડ બિલ્વ પત્રની શોધ કરી છે, જેનો એક જ પત્તામાં ત્રણ બિલી પત્રો(એકવમ બીલ્વમ) કહેવામાં આવે છે, જે અમરનાથ ધામમાં વાવવામાં આવ્યું છે.