Corona વાયરસની બીજી લહેર ધીમી પડી રહી છે. પરંતુ સરકાર હવે ટૂંક સમયમાં કોઈ પણ બેદરકારી વિના કોરોના વાયરસથી વધુને વધુ વસ્તીનું રસીકરણ કરવા માંગે છે. જેની માટે શહેરોમાં મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો હજી પણ કોરોનાની રસી મેળવી શકયા નથી. ત્યારે સરકાર ટૂંક સમયમાં ડ્રોનદ્વારા દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને આ રસી પહોંચાડશે.
જેની માટે ટૂંક સમયમાં આ સમસ્યા પણ દૂર થવા જઇ રહી છે કારણ કે ટૂંક સમયમાં ડ્રોન(Drone)દ્વારા દેશના દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને આ રસી પહોંચાડવામાં આવશે. જેની માટે સરકારે ટેન્ડર મંગાવ્યા છે.