Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાલિતાણા શેત્રુંજય વિવાદ દિવસેને દિવસે વધુ ઉગ્ર બનતો જાય છે. આ વચ્ચે આજે જૈન સાધુ ભગવંતો અને હિન્દુ સાધુ સંતોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં અખાડાના સાધુ સંતો અને જૈન આચાર્ય વચ્ચે પાલીતાણાની તળેટી ખાતે મંદિર વિવાદને લઈ મહત્વની ચર્ચા કરી હતી. બે કલાકથી વધારે સમય આ બેઠક ચાલી હતી. જે બાદ આસ્થાના સૌથી મોટા કેન્દ્ર પર સાધુ સંતો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ