દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ બદલવાના સમાચાર પર ગત દિવસોમાં જે રીતે અટકળો ચાલી રહી હતી તે આજે સાચી સાબિત થઈ છે. આજે કોંગ્રેસે પ્રદેશ અધ્યક્ષ બદલવાની જાહેરાત કરી છે. હવે અરવિંદર સિંહ લવલી દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ બનશે