સુદાનના શહેર અલ ફાશેરમાં હોસ્પિટલ પર મોટો હુમલો થયો છે, જેમાં લગભગ 70 લોકોના મૃત્યુ નિપજ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના વડા ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે સોશિયલ પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી.

Copyright © 2023 News Views