શનિવારે હૈતીના પૂર્વ કિનારે ૭.૨ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો. તેનું મુખ્ય કેન્દ્ર સેન્ટ-લુઇસ ડુ સુડના ઉત્તરપૂર્વથી ૧૨ કિલોમીટરે હતુ, એમ યુએસ જીઓેલોજિકલ સરવેએ જણાવ્યું હતું. હૈતીના નવા વડાપ્રધાન એરિયલ હેનરીએ જણાવ્યું હતું કે આ ભૂકંપના લીધે દેશના વિવિધ હિસ્સામાં કુલ ૨૯ લોકોનાં મૃત્યુ થયા છે અને મોટાપાયા પર જાનમાલનું નુકસાન થયું છે.