સુરત પાસે 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે 4.35 કલાકે ભૂકંપનો આંચકો હાઈરાઈઝમાં વધારે અનુભવાયો હતો. જ્યારે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરતથી 29 કિમી દૂર સીયાલજ પાસે નોંધાયું છે. જેને પગલે આખા સુરત જિલ્લામાં આંચકો અનુભવાયો હતો.