ઉત્તર કોરિયા સમગ્ર વિશ્વ માટે ખતરો બનતુ જાય છે. દર સપ્તાહે એક મિસાઇલનું પરિક્ષણ આ તાનાશાહ દેશ કરી રહ્યો છે. સોમવારે પણ આવા જ પ્રકારની એક પરમાણુ સક્ષણ મિસાઇલનું પરિક્ષણ કર્યું હતું. આ મિસાઇલને જાપાનના સમુદ્રી ઇકોનોમિક ઝોનમાં છોડવામાં આવી હતી. જેને પગલે જાપાન અને અમેરિકા સહીતના દેશોએ તેનો વિરોધ કર્યો છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં આ ત્રીજુ અને આ વર્ષે ૧૨મુ મિસાઇલ પરિક્ષણ કરવામાં આવ્યું છે. જે પરથી સ્પષ્ટ થાય છે કે ઉત્તર કોરિયા પરમાણુ હથિયારોમાં ઝડપથી વધારો કરી રહ્યો છે.