જેટ એરવેઝનાં એક વરિષ્ઠ ટેક્નીશીયને મહારાષ્ટ્રનાં પાલઘરમાં અવસાદનાં કારણે કથિત રીતે આત્મહત્યા કરી લીધી. કર્મચારી કેંસર પીડિત હતો. પોલીસે શનિવારે આ માહિતી આપી. એક અધિકારીએ જણાવ્યું કે, 45 વર્ષીય શૈલેષસિંહ શુક્રવારે સાંજે નાલાસોપારા ઇસ્ટમાં આવેલી પોતાની ચાર માળની ઇમારતથી છલાંગ લગાવી દીધી.
જેટએરવેઝનાં સ્ટાફ એન્ડ એમ્પલોય એસોસિએશને જણાવ્યું કે, સિંહ આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. કારણ કે સંચાલન બંધ કરનારા જેટએરવેઝનાં અનેક મહિનાઓથી પોતાનાં કર્મચારીઓનું વેતન નહોતુ ચુકવ્યું. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તે કેંસર પીડિત છે અને તેની કિમોથેરેપી ચાલી રહી હતી. પ્રાથમિક રીતે એવું પ્રતિત થાય છે કે બિમારીના કારણે તેઓ ટેન્શનમાં હતા.