દેશમાં કોરોના સંક્રમણમાં મોટા પાયે વધારો થતા હેલ્થ ઇમરજન્સીનું વાતાવરણ ઉદ્ભવતા વિદેશી રોકાણકારો દ્વારા હાથ ધરાયેલ ભારે ગભરાટભરી અને ઓપરેટરો તથા રોકાણકારો દ્વારા હાથ ધરાયેલ નફારૂપી વેચવાલીના દબાણે આજે બીએસઇ સેન્સેક્સમાં ૯૮૪ અને એનએસઇ નિફ્ટીમાં ૨૬૪ પોઇન્ટનું પ્રચંડ ગાબડું નોંધાયું હતું.