અમદાવાદના કૃષ્ણનગરની અંકુર સ્કૂલમાં ભીષણ આગ લાગી છે. આજે એટલે શુક્રવારે સવારે 11 કલાકે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી અંકુર શાળામાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગમાં ત્રણ લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી રહી હતી ફાયર બ્રિગેડની પાંચ ટીમે ઘટનાસ્થળે પહોંચીને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. સદનસીબે આ આગમાં હજી જાનહાનીના કોઇ સમાચાર સામે આવ્યા નથી.