દક્ષિણ તાઇવાનમાં 13 માળની એક રહેણાંક વિસ્તારમાં ગુરુવારે વિકરાળ આગ (Fire in southern Taiwan)લાગવાથી 46 લોકોના મોત (46 dead)થયા છે. જ્યારે અન્ય 41 લોકો દાઝ્યા છે.