અમદાવાદ શહેરનાં બાપુનગર વિસ્તારમાં એક ઘરઘાટી મહિલા પર ભાજપ યુવા મોરચાનાં કાર્યકર યુવકે બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઈ છે. યુવકનાં માતા પિતા ઘરે નહીં હોવાનો લાભ લઈને મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. બે મહિના પહેલાં ઘટેલી આ ઘટનામાં મહિલાએ તેના અંધ પતિને વાત કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
હકીકત જાણતાંની સાથે જ અંધ પતિએ પત્નીનો સાથ આપ્યો હતો અને સીધા પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસ દંપતીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં અંકુર વિરુદ્ધમાં ફરિયાદ નોંધી હતી અને ગણતરીની સમયમાં તેની ધરપકડ કરી લીધી હતી.