એશિયન ગેમ્સ (Asian Games 2023) માં ભારતીય મહિલા (India Women) ક્રિકેટ ટીમે પોતાનું મેડલ પાક્કુ કરી લીધુ છે. ભારતીય મહિલા ટીમે સેમીફાઈનલમાં બાંગ્લાદેશ (India Women vs Bangladesh Women)ને 8 વિકેટે હરાવી ફાઈનલમાં પહોચી ગઈ છે. હવે ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ ગોલ્ડ મેડલમાં મુકાબલો કરશે