તીર્થ નગરી તરીકે ઓળખાતા ઓડિશાના પુરીમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે. યાત્રા પહેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે, રથયાત્રાને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ રથયાત્રાનું ધાર્મિક રીતે ઘણું જ મહત્વ છે, માટે ભગવાનના રથ ખેંચવા માટે દુનિયાભરમાંથી અહીં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.