ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને અનુલક્ષીને રાજ્યના દ્વારકા,શામળાજી અને ડાકોરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાત્રે 12 વગ્યાતાની સાથે જ ડાકોર, શામળાજી અને દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ડાકોરમાં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મંદિર પરિષરમાં ભાવી ભક્તોએ ભજન અને કીરતન કર્યા હતા. કાનુડાને રીઝવવા ભક્તોએ અવનવા ભજનો સાથે ભક્તિ કરી હતી.,
ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા મંદિરમાં પણ મોટી સંખ્યામાં ભાવી ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યું હતું. કાનજી ભગવાનના જન્મોત્સવની ભક્તોએ ભાવ પૂર્ણ કરી હતી. ભાવી ભક્તોએ ભગવાનને રીઝવવા માટે મીશ્રી, માખણના ભોગ સાથે રાસ ગરબા પણ કરવામાં આવ્યા છે. રાજ્યના ત્રણ સૌથી મોટા કૃષ્ણ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારી શરૂ થઇ ગઇ છે.