Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટમાં રિવર ક્રૂઝનું ઉદ્ધાટન કેન્દ્રિય ગૃહમંત્રીના હસ્તે વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યુ હતું. આ ફલોટિંગ રેસ્ટોરન્ટ ક્રૂઝ આજે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું. આ ક્રૂઝનું સંચાલન એક ખાનગી કંપની દ્વારા કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ