કોરોના વાયરસના દૈનિક કેસોમાં મંગળવારે દેખાયેલા એક મોટા ઘટાડા બાદ બુધવારે ફરીથી વધારો જોવા મળ્યો છે અને નવા કેસ 15 હજારથી ઉપર રેકૉર્ડ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 15,823 નવા દર્દી મળ્યા છે જ્યારે 22,844 દર્દીઓની રિકવરી થઈ છે.