ભારતમાં કોરોનાના નવા કેસના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. વર્ષ 2021માં જુલાઈ-ઓગસ્ટ મહિનામાં કોરોનાના નવા કેસનો આંકડો 45થી 30 હજારની વચ્ચે રહેતા હતા તે પછી સતત ઘટાડા બાદ ફરી એકવાર ઉછાળો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે સોમવારે ભારતમાં નવા 33,750 કેસ નોંધાયા છે, ગઈકાલની સરખામણીમાં આજે 22.5 ટકાનો ઉછાળો નોંધાયો છે. જેની સાથે એક્ટિવ કેસ વધીને 1,45,582 થઈ ગયા છે.