સૂડાનમાં યુદ્ધની સ્થિતીમાં ઘણા ભારતીયો ત્યાં ફસાયા હોવાના અહેવાલ આવ્યા હતા. ભારત સરકારે આ તમામ લોકોને બચાવવા માટે ઓપરેશન કાવેરી લોંચ કર્યું છે. જે અંતર્ગત પહેલી ફ્લાઈટ ભારતીયોને લઈને દિલ્હી પરત ફરી છે. સૂડાનમાં દિવસે દિવસે પરિસ્થિતી બગડી રહી છે. આ સ્થિતીમાં ભારત સરકાર દ્વારા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરી ચલાવાઈ રહ્યું છે