આ પ્રસંગે પદ્મશ્રી ડૉ.ચંદ્રકાન્ત મહેતા લિખિત પુસ્તક “આઝાદીના બલિદાનીઓ”નું વિમોચનશ્રી પી.કે.લહેરીજી ના વરહસ્તે કરવામાં આવ્યું. આ ધ્વજવંદનના કાર્યક્રમમાં હીરામણિ સંસ્થાના પ્રમુખશ્રી અને રાજ્યસભાના સાસંદ શ્રી નરહરિભાઈ અમીન, ઉપપ્રમુખશ્રી નીતાબેન અમીન, ટ્રસ્ટના સેક્રેટરીશ્રી આર.સી.પટેલ, જોઈન્ટ સેક્રેટરીશ્રી પંકજભાઈ દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી ડૉ. વરૂણ અમીન, ટ્રસ્ટીશ્રી અને પદ્મશ્રી ડૉ.ચંદ્રકાન્ત મહેતા, ગવર્નિંગ બોર્ડના મેમ્બરશ્રી પ્રવિણભાઈ અમીન, પ્રશાંતભાઈ અમીન, શ્રી, તેજશ જોષી, સી.ઈ.ઓ.શ્રી ભગવતભાઈ અમીન, સ્કૂલના આચાર્યો, તમામ શિક્ષક ભાઈબહેનો - વિદ્યાર્થીઓ અને હીરામણિ સાંધ્યજીવન કુટિરના વડીલો ઉપસ્થિત રહ્યાં હતાં.