વડોદરાની કલેક્ટર કચેરીમાંઆવેલા મહેકમ દફતર વિભાગમાં આજે અચાનક આગ લાગી હતી. આ આગમાં (fire) 5 વર્ષનાં મતદાનના ડેટા બળીને ખાખ થયા છે. ફાયર કન્ટ્રોલથી કોલ મળતાં દાંડિયાબજાર ફાયર સ્ટેશનનો (fire station) સ્ટાફ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો છે. અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી.