દેશની રાજધાની દિલ્હીના ઓલ્ડ સીમાપુરી વિસ્ત્તારમાં આવેલા એક ઘરમાં ભયાનક આગ લાગી ગઈ છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મૃત્યુ થયા છે. હાલ આગ લાગવાના કારણો બહાર આવ્યા નથી. જાણકારી મુજબ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. દિલ્હી પોલિસે જણાવ્યું કે ઓલ્ડ સીમાપુરી વિસ્તારમાં વહેલી સવારે ત્રણ માળની બિલ્ડીંગના ઉપરના ફ્લોર પર આગ ફાટી નીકળી હતી.