સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સીમાડા BRTS રૂટમાં BRTS બસમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે જોત જોતામાં જ બસ આગની ઝપેટમાં આવી હતી. જેથી આસપાસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસમાંથી મુસાફરોને તાત્કાલિક અસરે સલામત રીતે નીચે ઉતારી દેવાયા હોવાથી કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે જોતજોતામાં બસ બળીને ખાક થઈ ગઈ હતી.