Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલા ગણેશ ફ્લેટમાં ભિષણ આગ લાગી છે. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરની 6 ગાડીઓ સ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે આ ઘટનામાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજીતરફ 15 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ ઘટનામાં ગેસનો બાટલો ફાટતા આગ લાગી હોવાનું આનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ