Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી હુમલો કર્યો છે. આ વખતે આતંકીઓએ પોલીસકર્મીઓને નિશાન બનાવ્યા છે. જમ્મુ-કાશ્મીરના કુલગામના કામોહમાં શનિવારે મોડી રાત્રે આતંકવાદીઓએ પોલીસ ટીમ પર ગ્રેનેડ ફેંક્યા હતા. આ હુમલામાં પુંછ જિલ્લાના મેંધરનો રહેવાસી એક પોલીસકર્મી ઘાયલ થયો હતો. તેને અનંતનાગની જીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ પોલીસકર્મીનું નામ તાહિર ખાન જણાવવામાં આવ્યું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ