છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસના નવા ૨.૭૩ લાખ કેસો સામે આવ્યા છે, જ્યારે કુલ કેસોનો આંકડો ૧.૫૦ કરોડને વટાવી ગયો છે. માત્ર ૧૫ દિવસમાં જ કોરોનાના ૨૫ લાખ નવા કેસો ઉમેરાયા છે. એક્ટિવ કેસ એક જ દિવસમાં એક લાખ વધીને હવે ૧૯ લાખને પાર પહોંચી ગયા છે. બીજી તરફ વધુ ૧૬૧૯ લોકોના મોત સાથે મૃત્યુઆંક ૧.૭૮ લાખને પાર પહોંચી ગયો છે. જે પણ લોકો માર્યા ગયા છ અથવા જેમને કોરોના થયો છે તેમાંથી ૭૦ ટકા દર્દીઓ ૪૦ વર્ષથી વધુ વયના છે. તેથી વૃદ્ધોને બીજી વહેરમાં પણ માઠી અસર પહોંચી હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યું હતું.