જૂનાગઢના વિસાવદરમાં ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતાઓના કાફલા પર હુમલો કરાયો છે. ઈસુદાન ગઢવી અને મહેશ સવાણીના કારના કાફલા પર હુમલો કરાયો હતો. ત્યારે આ મામલે આજે ફરિયાદ નોંધાઈ છે. વિસાવદર પોલીસે કલમ 307 અંતર્ગત વિસાવદર ગુનો નોધ્યો છે. તથા ગુજરાતના દરેક જિલ્લામાં AAP જનસંવેદના મુલાકાત યાત્રા દરમિયાન પોલીસતંત્રએ સુરક્ષા પુરી પાડવાની ખાત્રી આપી છે.