Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આમ્રપાલી ગ્રુપ વિવાદમાં ફરી એક વખત એમએસ ધોનીનું નામ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ દિલ્હીની આર્થિક અપરાધ શાખાએ 27 નવેમ્બરે આમ્રપાલી કેસમાં FIR નોંધી હતી જેમાં ધોનીનું નામ પણ સામેલ છે. 2003માં બનેલા આમ્રપાલી ગ્રુપ પર લોકોના પૈસા લઈને તેમને ઘર નહીં આપવાનો આરોપ છે. કંપની પર આરોપ છે કે તેણે 42 હજારથી વધારે ઘર ખરીદનારા સાથે દગો કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ