દેશમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે પાકિસ્તાન અને ચીન સરહદો પર કાવતરાંની યોજના બનાવી રહ્યા છે. આવા સમયમાં બીએસએફે ગુરુવારે બાંગ્લાદેશ સરહદેથી ગેરકાયદે ભારતમાં ઘૂસવા જતા એક ચીની નાગરિકની ધરપકડ કરી હતી. આ ચીની નાગરિક હાન જુનવે એક જાસૂસ નીકળ્યો છે. વધુમાં તેણે ૧૩૦૦થી વધુ ભારતીય સિમ કાર્ડ્સ દાણચોરી કરી ચીન મોકલ્યા છે.