રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વાંધાજનક વાતો કરવા બદલ ભાગવત કથાકાર તરુણ મુરારી બાપુ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, નરસિંહપુરના સ્ટેશન ગંજ પોલીસે તરુણ મુરારી બાપુ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. તેના પર સોમવારે છિંદવાડા રોડ પર વીરા લૉનમાં શ્રીમદ ભાગવત કથા દરમિયાન વિવાદાસ્પદ નિવેદન આપવાનો આરોપ છે.