કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં ગઈકાલે એક જાણકારી આપવામાં આવી હતી અને તેમાં કહેવાયુ હતુ કે, ઓક્સિજનની અછતના કારણે દેશમાં કોઈનુ મોત થયુ નથી.
જોકે વિપક્ષો હવે સરકારને આ મુદ્દે ઘેરી રહ્યા છે ત્યારે શિવસેનાએ પણ સરકાર પર હુમલો કર્યો છે. શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ છે કે, મારી પાસે શબ્દો નથી, ઓક્સિજનની અછતના કારણે પોતાના સ્વજનો ગુમાવનારા લોકોની આ નિવેદન સાંભળીને શું સ્થિતિ થઈ હશે તે વિચારી શકાય તેવુ નથી. સરકાર સામે કોર્ટમાં કેસ થવો જોઈએ, કારણછે સરકાર જુઠ્ઠુ બોલી રહી છે.