એક અમેરિકી મેગેઝિન માટે કરાવેલાં ન્યૂડ ફોટો શૂટ ની તસવીરો સોશિયલ મીડિયા પર.પોસ્ટ કરવા બદલ મુંબઇ પોલીસે અભિનેતા રણવીર સિંહ સામે અશ્લીલ સામગ્રી નાં પ્રસાર નો ગુનો દાખલ કર્યો છે.
મુંબઈ ની એક એનજીઓ એ ગઈકાલે ચેમ્બુર પોલીસ મથકે રણવીર સામે અરજી આપી હતી. તે સંદર્ભમાં પોલીસે આજે મંગળવારે એફ આઇ આર દાખલ કરી છે.