સોશિયલ મીડિયા કંપની ટ્વીટર એ સાત મહિનામાં બીજી વાર સોમવારે પોતાની વેબસાઇટ પર ભારતનો ખોટો નક્શો પ્રદર્શિત કર્યો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ટ્વીટરને બેન કરવાની માંગ ઊભી થવા લાગી. ઘણા વિરોધ બાદ કંપનીએ વેબસાઇટ પરથી નક્શો હટી જશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશ સ્થિત બુલંદશહરમાં ટ્વીટરના એમડી મનીષ માહેશ્વરીની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.