મુસ્લિમ, દલિત અને અન્ય સમુદાયો વિરુદ્ધ ભીડ દ્વારા કરાયેલી હિંસા(મોબ લિંચિંગ)ની વધતી જતી ઘટનાઓ અંગે PM મોદીને ખુલ્લો પત્ર લખનારી 49 જાણીતી હસ્તીઓ વિરુદ્ધ ગુરુવારે મુઝફ્ફરપુરમાં કેસ નોંધાયો છે. જેમાં અનુરાગ કશ્યપ, રામચંદ્ર ગુહા, મણિરત્નમ અને અપર્ણા સેન સહિત ઘણી દિગ્ગજ હસ્તીઓના નામ સામેલ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી, રાજદ્રોહ, શાંતિ ભંગ કરવા જેવી કલમો લગાડવામાં આવી છે.