પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈમાં અલ્ટામાઉન્ટ રોડ પર આવેલા ભવ્ય નિવાસસ્થાન 'ઍટિલિયા' ઈમારતની બહાર વિસ્ફોટક ભરેલી ગાડી મળતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. ગાડીમાં ધમકીભર્યો પત્ર મળ્યો હોવાવનું કહેવાય છે. પોલીસ, ફોરેન્સિક ટીમ, ડૉગસ્કવૉડ, બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્કવૉડે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બીજી તરફ આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી હોવાનું મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું.