અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં પાર્સલમા બ્લાસ્ટ થયો. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતા બે લોકો ઈજાગ્રસ્ત થયા. શિવમ રો હાઉસમાં પાર્સલ લાવનાર અને રિસિવ કરનાર ઈજાગ્રસ્ત થયા છે. ત્રણ લોકો પાર્સલ લઈને આવ્યા હોવાનો પરિવારનો આક્ષેપ છે. ગઈકાલે રાત્રે પણ બે લોકો આવ્યા હોવાનું પરિવારે જણાવ્યું.