અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બનશે તે વાત ત્રીજા દિવસે પણ સ્પષ્ટ થઈ નથી. 5 રાજ્યોમાં મતની ગણતરી ચાલી રહી છે તેવામાં રાષ્ટ્રપતિ ટ્રંપને મોટો ઝટકો કોર્ટે આપ્યો છે. ટ્રંપે કોર્ટમાં મિશિગન અને જોર્જિયામાં દાખલ કેસને રદ્દ કરી દીધા છે. રાષ્ટ્રપતિ ટ્રંપે મિશિગન અને જોર્જિયામાં પોસ્ટલ બેલેટની ગણતરી રોકવા માંગ કરી હતી જેને કોર્ટે માન્ય રાખી નથી. એટલે કે હવે આ બંને રાજ્યોમાં પોસ્ટલ બેલેટની ગણતરી યથાવત રહેશે.
આ પહેલા ટ્રંપે ડેમોક્રેટ પાર્ટી પર ફ્રોડ કર્યાનો આરોપ મુક્યો હતો. ટ્રંપે કહ્યું હતું કે ડેમોક્રેટ વોટ ચોરી કરી રહ્યા છે અને તેમનો ઉદ્દેશ ચુંટણી નિષ્પક્ષતાથી થાય તેવો છે. ડેમોક્રેટ્સને ખબર હતી કે તે ઈમાનદારીથી ચુંટણી જીતી શકશે નહીં તેથી તેમણે પોસ્ટલ બેલેટમાં ફ્રોડ કર્યું છે. જોર્જિયામાં ટ્રંપ અને બાઈડન વચ્ચે કાંટે કી ટક્કર જેવી સ્થિતિ છે. અહીં ટંપને 49.4 ટકા મત મળ્યા છે અને બાઈડનને પણ એટલા જ મત મળ્યા છે. જોર્જિયા એ પાંચ રાજ્યોમાંથી એક છે જ્યાં હાર કે જીત નિર્ણાયક માનવામાં આવે છે.