NEETની પરીક્ષામાં નાપાસ થયેલા ઉમેદવારો બીડીએસ એટલે કે ડેન્ટિસ્ટ બનવા માટે મેડિકલ ક્ષેત્રે પ્રવેશ લઈ શકે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ હવે NEETમાં નિષ્ફળ પણ મેડિકલ બીડીએસના કોર્સમાં પ્રવેશ લઈ શકે છે. આ નિર્ણય પાછળનું કારણ એ છે કે દેશભરની ઘણી મેડિકલ કોલેજોમાં બીડીએસની બેઠકો ખાલી છે. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી તે બેઠકો ભરાશે અને વિદ્યાર્થીઓને વર્ષના બગાડથી પણ બચાવવામાં આવશે.