કપ 2023 વચ્ચે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણ તેનું સ્થાન લેશે. બાંગ્લાદેશ સામેની મેચમાં બોલિંગ કરતી વખતે હાર્દિકને ઈજા થઈ હતી. હાર્દિક પંડ્યાનું ટુર્નામેન્ટમાંથી બહાર થવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે