ઉત્તર પ્રદેશમાં મંદિર અને મસ્જિદ પરના લાઉડસ્પીકરો ઉંચા અવાજે વગાડવા સામે કાર્યવાહી થઇ રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ આવા લાઉડસ્પીકરો ઉતારવામાં આવી રહ્યા છે. કાર્યવાહી શરૂ કરાઇ ત્યારથી લઇને અત્યાર સુધીમાં મંજૂરી વગરના ૬૦૦૦ લાઉડસ્પીકરોને ઉતારી લેવામાં આવ્યા છે. જ્યારે ૩૦,૦૦૦ લાઉડસ્પીકરનું વોલ્યૂમ ગાઇડલાઇન મૂજબ સેટ કરી દેવામાં આવ્યું છે.