ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ બેઝની બાઉન્ડ્રી વોલને અડીને એક અજાણી ચાર ફૂટની ખાઈ મળી આવી હતી. 10 ડિસેમ્બરે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી કે હિંડન એરફોર્સ બેઝની બહારની બાઉન્ડ્રી વોલ પાસે કોઈએ 4 ફૂટનો ખાડો ખોદ્યો છે. પોલીસે એફઆઈઆર નોંધી છે અને સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે.