Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ક્રિપ્ટો કરન્સીની વૈશ્વિક બજારમાં આજે મંદીનો તીવ્ર આંચકો આવતાં બજારમાં 10થી 15 ટકાનો ભાવ કડાકો બોલાઈ ગયો હતો અને ભાવ ટૂંકા ગાળામાં ઝડપથી ગબડતાં ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. નવું બાઈંગ ધીમું પડયું હતું.
ચીનમાં સરકાર દ્વારા ક્રિપ્ટો માઈનર્સ પર દબાણ વધારવામાં આવ્યાના સમાચાર હતા. અમેરિકામાં સરકાર દ્વારા હાલ જે હળવી નાણાંનિતી અનુસરવામાં આવી રહી છે તે હવે પછી કડક બનાવવામાં આવશે એવા નિર્દેશોની પણ બજાર પર નેગેટીવ અસર જોવા મળી હતી તથા બજારમાં ગભરાટભરી વેચવાલી નિકળી હતી. 
બિટકોઈનના ભાવમાં આજે દસ દિવસનો સૌથી મોટો ભાવ ઘટાડો 10થી 11 ટકાનો નોંધાયો હતો. બિટકોઈનના ભાવ આજે ઉંચામાં 36165થી 36166 ડોલર થયા પછી ઝડપી ગબડી નીચામાં ભાવ 32211થી 32212 ડોલર થઈ 32279થી 32280 ડોલર રહ્યા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ