સુરતના ડીંડોલી વિસ્તારમાં H3N2ના લક્ષણો બાદ 31 વર્ષિય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. શરદી, ખાંસી અને કફની તકલીફ બાદ મહિલાનું મોત થયુ છે. જો કે મહિલાના મૃતદેહને પીએમ માટે મોકલાયો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતની સમગ્ર હકીકત સામે આવશે. H3N2ના લક્ષણો બાદ મહિલાનું મોત થતા તંત્ર વધુ સતર્ક થઈ ગયુ છે. રાજ્યમાં H3N2ના લક્ષણો બાદ આ પ્રથમ મોત થયુ છે