રાજસ્થાનના જેસલમેરમાં રવિવારે ધૂળની આંધીથી સમગ્ર વિસ્તારમાં અંધારુ છવાઈ ગયું હતું. ત્યારપછી વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, રવિવારે જેસલમેરમાં 30 કિમી ઝડપે પવન ફૂંકાયો હતો. દરમિયાન ધૂળની ડમરી 200 ફૂટની ઊંચાઈ સુધી છવાઈ ગઈ હતી.