કેરળના કોઝિકોડ જિલ્લામાં આ વર્ષે 3 સપ્ટેમ્બરે નિપાહ વાયરસનો એક કેસ સામે આવ્યો હતો. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીના જ્યોર્જે આજે જણાવ્યુ કે નિપાહ વાયરસથી સંક્રમિત પીડિત 12 વર્ષના બાળકનુ એક હોસ્પિટલાં સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. પીડિત બાળકના શરીરમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા જેને પૂણેના નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી મોકલવામાં આવ્યા હતા જ્યાં તેનામાં નિપાહ વાયરસ જોવા મળ્યા.