પાલી જિલ્લામાં જયપુર અમદાવાદ એન-એચ 162 પર સાંડેરાવ ગામ નજીક મંગળવારે ગેસ પાઇપલાઇન પાથરવાનું કામ કરનાર કંપનીન અધિકારી તથા બસ ડ્રાઇવરની લાપરવાહીની એક મોટો અકસ્માત સર્જાયો હતો. ગેસપાઇપ લાઇનનું કામ કરનાર કંપનીની ટીમ હાઇડ્રોલિક મશીન વડે પાઇપને ખાડામાં ઉતારી રહી હતી તે દરમિયાન 100 ફૂટ લાંબી અને 2 ફૂટ પહોળાઇવાળી પાઇપ એક ખાનગી બસની આરપાર થઇ ગઇ હતી.
હાઇડ્રો મશીન પર ઝલતી પાઇપ ડ્રાઇવર સીટની પાછળવાળી સીટની બારી તોડીને બસમાં ઘૂસી અને સૌથી પાછળવાળી સીટની બારી તોડીને પાર થઇ ગઇ. જેના લીધે બસમાં બેસેલી એક મહિલાનું ગળુ ધડથી અલગ થઇ ગયું તો એક યુવકનું માથું ફાટી ગયું. બંનેની લાશ નિકાળીને પોલીસે પોસ્ટમોર્ટમ રૂમમાં રાખી છે.