દેશમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરીણામો જાહેર થયા પછી અપેક્ષા મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ચાલુ રહ્યો છે. આ મહિનામાં છેલ્લા 13 દિવસમાં રવિવારે નવમી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો.
રવિવારે પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલમાં 27 પૈસાનો વધારો કરાયો હતો. આ સાથે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિક્રમી સપાટીએ યથાવત્ રહ્યા છે. આિર્થક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમત રૂ. 99 નજીક પહોંચી ગઈ છે.